Back

વિસનગર માં અનાજ કીટ વિતરણ કરવા માં આવ્યું.

વિસનગર માં એસ.કે કૉલેજ અને APMC દ્વારા ગરીબ વિસ્તારો માં અનાજ ની કીટ નું વિતરણ કરવા માં આવ્યું હતું.કોરોના ના ની મહા મારી માં ત્યેર રોજબરોજ નું ચલવનારા ને તકલીફ ના પડે એના માટે APMC અને એસ.કે કૉલેજ તરફ થી ૨૫૦૦ કીટ નું વિતરણ કરવા માં આવ્યું હતું જે આસ પાસ ના ગામો માં પણ કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું તે બદલ વિસનગર અને આસ પાસ ના ગામ ના લોકો એ આભાર વ્યક્ત કર્યો હતો.

વિસનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..