Back

ટંકારા તાલુકા ના ધ્રુવનગર ગામે પ્રવેશ બંધી

ટંકારા તાલુકા ના ધ્રુવનગર ગામે પ્રવેશ બંધી કરાયેલ છે ધ્રુવ નગર ગામ ના ગામજનો દ્વારા ગામના પ્રવેશ દ્વારા પાસે ટ્રેક્ટર અને ટ્રોલી તથા આડશો રોકી પ્રવેશ બંધી કરાયેલ છે પ્રવેશ દ્વારા ઉપર ગ્રામજનો દ્વારા ચોકી રખાયેલ છે બહારથી આવનાર ની પૂછ પરછ  કરાય છે ધ્રુવ કુમાર સિંહજી જાડેજા દ્વારા ગ્રામજનોની કોરોનાવાયરસ સદભઁ  સાવચેત રહેવા જણાવેલ છે

Jaykansara &Dhaval Trivedi 

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..