Back

વાહરા જય અંબે યુવક મંડળ અને પ્રકાશભાઈ ઠાકોર દ્વારા ફ્રી માં માસ્ક નું વિતરણકરવામાં આવ્યું

વાહરા જય અંબે યુવક મંડળ અને પ્રકાશભાઈ ઠાકોર દ્વારા ફ્રી માં માસ્ક નું વિતરણકરવામાં આવ્યું ગામ માં કાર્યરત જય અંબે મંડળ દ્વારા  રવિવાર  દિવસે કોરોના ના કહેર થી લોકો ને બચાવવા વાહરા  ગામમાં માનવતાની દીવાલ જોડે જય અંબે યુવક મંડળ ના સભ્યો ઉભા રહીને  ફરજીયાત દરેક વ્યક્તિ એ માસ્ક પહેરવા નું સૂચન આપી દરેક ને માસ્ક નું ફ્રી માં વિતરણ કરવામાં આવ્યુ હતુ

જ્યારે આવી કપરી પરિસ્થિતિમાં જ્યારે પ્રજાને જરૂર હોય છે ત્યારે લોકોની અવાજ કોઈ સાંભળતું નથી અને  લોકોનો ખાલી મત માટે જ ઉપયોગ કરવામાં આવે છે

 વાત કરીએ તો પ્રકાશભાઈ ઠાકોર  દ્વારા ગામવાસીઓને ફી માસનુ વિતરણ કરવામાં આયુ હતું પત્રકાર મિત્રો ને પોતાની દુકાન ઉપરથી ફ્રી માં માસ આપવામાં આવ્યું હતું આ એક નાના ધંધાર્થીએ માનવતાનુ ઉદાહરણ પૂરું પાડ્યું હતું

બનાસકાંઠા

રિપોર્ટર કમલેશ રાવળ

ડીસા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..