Back

દેશલપર વાંઢય ચેકપોસ્ટ પર માનકુવા પોલીસ ટીમ અને,એસ.આર.પી.દ્વારા કડક ચેકિગ.

ભુજ કચ્છ :- ગુજરાત સ૨કા૨શ્રી દ્વા૨ા ક૨વામાં આવેલ નોવેલ કોરોના વા૨યસ ( covid - 19 ) જેને WHO વેશ્વીક મહામારી જાહે૨ ક૨વામાં આવેલ હોઈ જે અનુસંધાને ગુજરાત સ૨કા૨શ્રી દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવેલ હોઇ જેથી કલેક્ટ૨ સા . શ્રી કચ્છ - ભુજ નાઓ દ્વારા જાહે૨ ૨ોડ કે અન્ય કોઈ જાહેર જગ્યાઓ ઉપ૨ ચાર કે તેથી વધુ ઈસમોએ ભેગા નહી થવા અંગેનું સી . આર . પી . સી . કલમ - ૧૪ મજબ જાહેરનામું અમલમાં હોઈ જે જાહે૨નામાનો અમલ કરવા મુજબ પશ્ચિમ કચ્છ પોલીસ પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી .સૌરભ તોલંબીયા  સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.એન.પંચાલ સાહેબ ભુજ વિભાગના માર્ગદર્શન હેઠળ માનકુવા પોલીસ ઇન્સ્પેક્ટર નાં સુચનાઓ થી પોલીસ ટીમ દ્વારા કડક 

માનકુવા પોલીસ સ્ટેશન ના હદ પર આવતા દેશલપર વાંઢય ચેકપોસ્ટ પર માનકુવા પોલીસની ટીમ અને એસ.આર.પી.ની ટીમ દ્વારા સમગ્ર આવતી જતી નાની મોટી ગાડીઓ ની ચુસ્ત રીતે પુછપરછ કરી ને ફોરવીલ,કે બાઈક ચલાવનારા નું નામ ડ્રાઈવિંગ લાઈસન્સ, ગાડી નંબર તમામ માહિતી નોંધી ને વિડીયો સુટીગ કરવામાં આવે છે. સાથે આજ રોજ એમપીના છ એક લોકો ચાલીને જતા લોકો ને પોલીસ દ્વારા જે જગ્યાએ ઉપર હતાં તેજ જગ્યા પર પાછાં મોકલી આપવામાં આવ્યા હતા.અને તેમને પોલીસે શ્રમજીવી પરિવારને સમજાવી ને જણાવ્યું હતું કે તમને રહેતા સ્થળ પર જમવાનું મળશે તેવું જણાવ્યું હતું.

માનકુવા પોલીસ ઇન્સ્પેક્ટર ની સુચનાઓ થી પોલીસ ટીમ દ્વારા કડક અમલવારી થી ડ્યુટી પર ફરજ બજાવી રહ્યા છે.

ધન્ય છે આવા વિર જવાનો ને ખડેપગે ઉભા રહી ને માનવ હીત માટે કામ કરી રહ્યા છે.તો હવે જનતા ને સમજી જવું તેમના માટે સહ ભાંગી રહેશે.

માંડવી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..