Back

ગુજરાત : લોકડાઉન ની સ્થિતિમાં સૅનેટાઇઝર સર્વિસ Govt. Appoved લખેલ એક્ટિવાની આડમાં દેશી દારૂની હેરફેર......

લોકડાઉનની સ્થિતીમાં સેનેટાઇઝર સર્વિસ Govt. Approved લખેલ એક્ટીવાની આડમાં દેશીદારૂની હેરફેર કરતા બે ઇસમોને પકડી પાડતી કાગડાપીઠ પોલીસ.


પત્રકાર - મેહુલ ચૌધરી 

અરવલ્લી 

મોડાસા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..