Back

ગુજરાત : રાજ્યમાં કોરોના વાયરસનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો....

#BREAKING 


રાજ્યમાં કોરોના વાયરસનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો, ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમ પોઝિટિવ કેસ નોંધાતા, મક્કાથી પરત ફરેલા વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

પત્રકાર - મેહુલ ચૌધરી 

અરવલ્લી જિલ્લો 

VatsalyaNews

મોડાસા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..