Back

ગુજરાત : અમિત શાહ આવ્યા મેદાનમાં. તમામ રાજ્યો ના CM સાથે કરી વાત.....

*અમિત શાહ આવ્યા મેદાન મા.*


ગૃહમંત્રી અમિત શાહે તમામ રાજ્યોના CM સાથે કરી વાત, શ્રમિકોનું પલાયન રોકવા માટે કર્યા સૂચન, સ્થળાંતરણથી વાયરસ સંક્રમણની શક્યતા વધે છે.


પત્રકાર - મેહુલ ચૌધરી 

અરવલ્લી જિલ્લો 

મોડાસા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..