Back

હળવદ ના સુસવાવ ગ્રામ પંચાયત ને જાણકારી થતા ઘુટુ( મોરબી) થી આવેલા પાંચ મજુર ના હેલ્થ એન્ડ વેલનેસ સબ સેન્ટર ખાતે પ્રાથમિક તપાસ કરવામાં આવી

હળવદ ના સુસવાવ ગ્રામ પંચાયત ને જાણકારી થતા ઘુટુ( મોરબી) થી આવેલા પાંચ મજુર ના હેલ્થ એન્ડ વેલનેસ સબ સેન્ટર ખાતે પ્રાથમિક તપાસ કરવામાં આવી

આજરોજ સુસવાવ ગામના ઘુટુ( મોરબી) થી પાંચ મજુર પ્રવેશ કરતા જેની જાણકારી સુસવાવ ગ્રામ પંચાયત ને થતાં તે લોકોને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર સુસવાવ ખાતે પ્રાથમિક તપાસ માટે બોલાવેલ હતા પ્રાથમિક તપાસની અંદર કોઈપણ જાત કોરોના  વાયરસ બાબતના લક્ષણો દેખાતા નથી અને તે લોકોને સરપંચ શ્રી તથા ગામના સબ સેન્ટર c h o રવિરાજ ભાઈ તથા એફ એચ ડબલ્યુ  હીનાબેન દ્વારા પ્રાથમિક તપાસ બાદ તે લોકોને સરકારશ્રીના આદેશ પ્રમાણે 14 દિવસ ઘરની બહાર નહીં નીકળવા નું કહેવામાં આવ્યું કોરોનાવાયરસ ની પૂરેપૂરી જાણકારી આપવામાં આવી 144 કલમ નું નિયમોનું પાલન કરવાનું તેમજ જો ભંગ કરવામાં આવશે તો આરોગ્ય ખાતાને જાણકારી કાયદેસર ના પગલાં લેવામાં આવશે  સુસવાવ ગ્રામ પંચાયત કોરોનાવાયરસ રક્ષણ માટેની પૂરેપૂરી તકેદારી ગામમાં રાખવામાં આવે છે આવીને આવી તકેદારી રાખી કોરોના સામે રક્ષણ મેળવી વડાપ્રધાન નરેન્દ્ર સાહેબ સૂચનાથી કોરોના ને હરાવવા સુસવાવ ગ્રામ પંચાયત સહજ છે પંચાયત દ્વારા લોકોને ઘરમાં રહેવાની અપીલ કરવામાં આવી રહી છે પોતાના બાળકોને ઘરમાં રહેવા કહો તેવી નમ્ર અપીલ કરી રહ્યા છે આપણા સાથ-સહકારથી કોરોના ને હરાવીને રહીશું એવું પંચાયત સદસ્ય હરિચંદ્ર સિંહ ઝાલા કહી રહ્યા છે બહારથી લોકો ગામ માં પ્રવેશ કરે ગ્રામ પંચાયતને જાણ કરવી




હળવદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..