Back

અરવલ્લી માં ચુસ્ત પ્રેટોલિંગ 100 જેટલા વાહનો ડિટેન કરવામાં આવ્યા

BREKING NEWS 

અરવલ્લી માં ચુસ્ત પ્રેટોલિંગ 100 જેટલા વાહનો ડિટેન કરવામાં આવ્યા 

અરવલ્લી જિલ્લામાં કોરોના વાઇરસ અંતર્ગત ચુસ્ત પ્રેટોલિંગ હાથ ધરવામાં આવ્યું. જિલ્લા પોલીસ વડા મયુર પાટીલ એ લોકડાઉન અમલદાર માટે સંભાર્યો મોરચો પ્રેટોલિંગ દરમિયાન 100 જેટલા વાહનો ને ડિટેન કરવામાં આવ્યા આ ઉપરાંત જાહેર સ્થરે ભેગા થતા તમામ લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવામાં આવ્યું હતું 


માલપુર : હિતેન્દ્ર પટેલ (વાત્સલ્ય ન્યૂઝ રિપોર્ટર )

માલપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..