Back

લાઠી બી. આર. સી. ભવન ખાતે તાલુકા સ્તર ની વાચક સ્પર્ધા યોજાઈ.

લાઠી બી આર સી ભવન ખાતે તાલુકા કક્ષા ની વાચક સ્પર્ધા યોજાય તાલુકા સ્તર ની વાચક સ્પર્ધા માં ધોરણ છ કન્યા શાળા લાઠી ની વિદ્યાર્થીની દિયોરા જીનીશા અશોકભાઈ ધોરણ સાત અડતાળા ની વિદ્યાર્થીની વેગડા ખમ્મા અશોકભાઈ ધોરણ આઠ હજીરાધાર ની વિદ્યાર્થની મકવાણા દ્રષ્ટિ ભાવેશભાઈ ધોરણ નવ કલાપી વિનય મંદિર ની વિદ્યાર્થીની હેડંબા સંજના કનુભાઈ ધોરણ અગિયાર કલાપી વિનય મંદિર ની વિધાર્થીની રાસડીયા સુરભી રમેશભાઈ પ્રથમ ક્રમે વિજેતા જાહેર થતા સમગ્ર લાઠી તાલુકા ની શિક્ષણ સંસ્થા નું ગૌરવ વધાર્યું હતું વાચક સ્પર્ધા માં વિજેતા જાહેર થયેલા વિદ્યાર્થીની ઓ ને પ્રમાણપત્ર એનાયત કરતા શિક્ષણવિંદ શિક્ષકો આચાર્યો દામનગર ધ્રુફણીયા દહીંથરા હજીરાધાર ધામેલ સહિત અનેકો ગ્રામ્ય અને શહેરી વિસ્તારો ના શિક્ષક શ્રી ઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ વિમલ ઠાકર

લાઠી તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..