Back

ધોળીકુઇ બજાર માં ગટરલાઈન ખોદકામની કામગીરી દરિમ્યાન અંડર ગ્રાઉન્ડ ગેસ લાઈનમાં ભંગાણ સર્જાતા દોડધામ મચી હતી

ભરૂચ ના ધોળીકુઇ બજાર માં ગટરલાઈન ખોદકામની કામગીરી દરિમ્યાન અંડર ગ્રાઉન્ડ ગેસ લાઈનમાં ભંગાણ સર્જાતા દોડધામ મચી હતી ભરૂચના  ધોળીકુઈ બજાર વિસ્તારમાં ગટરના કામ દરિમયાન ગેસ લીકેજ થયો હતો જે.સી.બી દ્વારા ખોદકામ કરતા ગેસની પાઇપલાઇન લીકેજ થઈ હતી ગેસ લીકેજ થતા ધોળીકુઈ બજારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો ઘટનાની જાણ થતા ગુજરાત ગેસ કંપની દ્વારા કામગીરી શરૂ કરી દીધી હતી અને લીકેજ પર કાબૂ મેળવી લેવાયો હતો

ભરૂચ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..