Back

ડીસા ભોપાનગર વિસ્તારમાં આવેલ બહુચર માતાના મંદિરે ભાવિકો ઉમટી પડયા.....

બનાસકાંઠા

રિપોર્ટર કમલેશ રાવળ ડીસા


ડીસા ભોપાનગર વિસ્તારમાં આવેલ બહુચર માતાના મંદિરે ભાવિકો ઉમટી પડયા.....

ડીસા રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ ભોપાનગર વિસ્તારમાં બહુચરમાના મંદિરે આજ રોજ અમાવસ હોઈ ભાવિકો માતાજીના દેર્શન અને પ્રસાદ નો મોટી સંખ્યા માં ઉમટી પડ્યા...આ બહુચર માતા મંદિરમાં ભાવિકો ની મનોકામના પૂર્ણ થતિ હોવાથી  તેવી શ્રદ્ધા સાથે મોદી સમાજ તેમજ અન્ય સમાજ ના લોકો પણ બહુચર માતાના દેર્શને આવે છે..સાથે સાથે આનંદના ગરબાની રમઝટ સાથે વાતાવરણ આનંદમય  જોવા મળે છે.....

ડીસા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..