Back

જેતપુરના નવાગઢ નો યુવક કેનાલમા.તણાયો

🅱reaking

જેતપુર 


આજે બીજા દિવસે પણ જેતપુર કેનાલ માં યુવક ડૂબ્યો


બળદેવ ધાર પાસે કેનાલ માં યુવક ડૂબ્યો 


કેનાલ પાસે બેસી યુવક બાઈક સફાય કરતો હતો


પાણી ભરવા જતા અકસ્માતે યુવક કેનાલ માં પડ્યો 


સરફરાઝ રહીમ ભાઈ બાવનકા નામના યુવક નું મોત

 

યુવક  નવાગઢ ગેશ ગોડાઉન વીસ્તારનો.રહેવાશી 


યુવક ના મૃતદેહ ને સ્થાનિક લોકો કાઢ્યો બહાર 


મૃતદેહ ને પીએમ અર્થ જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડાયો


રીપોર્ટ ફારૂક મોદન જેતપુર

મો..નં...9909347446

જેતપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..