Back

ધ મિસ્ટિકલ વર્લ્ડ ગ્રુપ દ્વારા હોળી ઉત્સવ નું ભવ્ય આયોજન

અમદાવાદ ની જાણીતી ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની જે દરેક તહેવારો માં કંઈક નવું આપવા માટે પ્રખ્યાત છે. ધ મિસ્ટિકલ વર્લ્ડ ગ્રુપ દ્વારા 31 ડિસેમ્બર માં નવા વર્ષ ની ઉજવણી શહેર ના પ્રખ્યાત YMCA Club ખાતે કરવામાં આવી હતી જેમાં 7000 જેટલા અમદાવાદ વાસીઓ ઉમટી પડ્યા હતા અને જેમાં લેઝર થીમ અને ડીજે સાથે સૌપ્રથમ વાર ફાયર અને એલ ઇ ડી ની વિવિધ થીમ કરવામાં આવી હતી.

 

ત્યારબાદ 14 ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે માં પણ સુંદર પાર્ટી નું આયોજન કરવા માં આવ્યું હતું. 

આગામી ૧૦ માર્ચ ના આવતા આપણા તહેવાર હોળી નું પણ ભવ્ય આયોજન લેવીશ ગ્રીન્સ પાર્ટી પ્લોટ સિંધુ ભવન ખાતે એક નવા જ વિષય જંગલ થીમ સાથે આવી રહ્યા છે આ હોળી પાર્ટી તે દિવસ ની સૌથી લાંબી પાર્ટી હશે. જે સવારે 10 વાગ્યા થી શરૂ થઈ રાત્રે 10 વાગ્યા સુધી ચાલશે. જેમાં સ્નો ડાન્સ, ફોમ વૉટર ફોલ, 4k લેઝર શો, આફ્રિકન ડ્રમર, અને કલર બ્લાસ્ટિંગ જેવી 20 થી  વધુ ફેસિલિટી આપવા માં આવશે. તો આવો જુમીએ રંગો ના તહેવાર માં.....


Matter Covered By

NK Entertainment

Ahmedabad

7600487998

guj.nkentertainment@gmail.com

અમદાવાદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..