Back

કર્ણાવતી કલબ માં વિશ્વ મહિલા દિવસ ની ઉજવણી થશે. એક નવતર આયોજન

કર્તવ્ય ફાઉન્ડેશન, ધ ફુટેજ અને કર્ણાવતી કલબ મહિલા વિંગ દવારા વિશ્વ મહિલા દિવસે એક નવતર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં ગુજરાત ના કલચર ને બતાવતો એક ટ્રેડિશનલ ફેશન શો, ફોટોગ્રાફી કોમ્પિટિશન અને એક્ઝિબિશન તથા સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે જ ૧૧ વિશિષ્ટ પ્રતિભા ધરાવતા મહિલાઓ ના સન્માન કરવામાં આવશે. 

ફેશન શો માં કોઈપણ મહિલાઓ ભાગ લઈ શકશે. આ કાર્યક્રમ તા.૮ માર્ચ ૨૦૨૦ ના રોજ કર્ણાવતી કલબ ખાતે સાંજે ૪ વાગ્યે યોજવામાં આવ્યો છે જેમાં ગુજરાત ના જાણીતા મહિલા કલાકારો, કોર્પોરેટ જગત માં કામ કરતા મહિલાઓ અને અન્ય ક્ષેત્રમાં માં થી પણ મહિલાઓ એક મંચ પર મળી ને વિશ્વ મહિલા દિવસ ની ઉજવણી કરશે.

આ ફેશન શો માં ભાગ લેવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવું પડશે જેની લિંક નીચે આપી છે. તો આવો સૌ સાથે મળીને ઉજવણી કરીએ શક્તિ ના સ્વરૂપ ની... સ્ત્રીOત્સવ ૨૦૨૦ માં.

1st Traditional Concept in Gujarat. Fashion Show on Women's Day at Karnavati Club Ahmedabad Registration is Open. For More Details WhatsApp on 7600487998

Online Registration Open On this Link. 

https://allevents.in/ahmedabad/traditional-fashion-show-on-8th-march-2020/800019039312736

અમદાવાદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..