Back

હળવદના જુના દેવળીયા ખાતે કુમાર પે સેન્ટર શાળા માં શિવાજી મહારજ ની જન્મ જયંતી ની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી

     

                                                                                                                              તારીખ :-૧૯ /૦૨/૨૦૨૦

શિવાજી મહારાજ જન્મજયંતી 

આજ રોજ શ્રી જુના દેવળીયા કુમાર પે સેન્ટર શાળા માં શિવાજી મહારજ ની જન્મ જયંતી ની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી જેમાં બાળકો એ ઉત્સાહ પુર્વક ભાગ લીધો હતો. જેમાં બાળકો એ શિવાજી મહારાજ વિષે વકતવ્ય આપેલ અને બાળકો શિવાજી મહારાજ બની ને આવેલ.  આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે શાળા નાં આચાર્ય શ્રી સાગરભાઇ મહેતા અને શાળા નાં સમગ્ર સ્ટાફે સાથે મળી ને ખુબજ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

હળવદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..