Back

કાના વિશ્વવિદ્યાલય રમત-ગમતમાં જિલ્લા માં પ્રથમ

કાન્હાવિશ્વવિદ્યાલય ના મોરપીંછ ફરી એક વાર પોતાની આવડત અને કબીલીયત ને સાબિત કરી જિલ્લા કક્ષાએ ઝલકયા જિલ્લા યુવા વિકાસ અધિકારી રમત-ગમત કચેરી અમરેલી દ્વારા આયોજિત 2019-20" નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ચિત્ર સ્પર્ધામાં કાન્હાવિશ્વવિદ્યાલય ની વિદ્યાર્થીની પરમાર પ્રિયાંશી એ અમરેલી જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળા તેમજ પોતાના માતા પિતા નું નામ રોશન કર્યું છે જે બદલ કાન્હાવિશ્વવિદ્યાલય શાળા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે

Yogesh kanabar

Rajula

9724861414


રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..