Back

મહેસાણા જિલ્લામાં આર ટી ઓ નામે ચાલતી છેતરપિંડી ગામડાઓ કેમ્પ કરીને એજન્ટો આર ટી ઓ એચ એસ આર પી નંબર પ્લેટ લગાવવાનો કાળો કારોબાર

રિપોર્ટર .હર્ષદસિંહ 

.....મહેસાણા જિલ્લાના વડનગર અને ઊંઝા તાલુકાના ગામડાઓમાં       આર ટી ઓ નામે થઈ રહી છે ઉગાડી લૂંટ જેનો વીડીઓ વાયરલ થતા જાણવા મળ્યું છે કે ઊંઝા તાલુકાના કહોડા ગામે પંચાયતમાં કેમ્પ રાખવામાં આવ્યો હતો અને ટૂ વિલર અને ફોર વિલર તેમજ ટ્રેક્ટરની નંબર પ્લેટો લગાવવા ફરી રહ્યા છે એજન્ટો જેમાં ગામડાઓમાં ભોળી પ્રજાને લૂંટી રહ્યા છે જેમાં ટુ વિલર નંબર પ્લેટ લગાવવાના 600 રૂપિયા અને ફોર વિલર ગાડીને નબર પ્લેટ લગાવવાના 950 રૂપિયા ઉગરાવે છે અને થ્રિ વિલર નબર પ્લેટ લગાવવાના 650 રૂપિયા ઉગરાવે છે ગરીબ પ્રજાને છેતરી રહ્યા છે કમિશન એજન્ટો આર ટી ઓ ના નીતિનિયમ કરતા પણ ચાર ગણા પૈસા ઉઘરાવી રહ્યા છે એજન્ટો અને આ છેતરપીંડીમાં  કોના કહેવાથી થઈ રહી છે કોણ છે આનો મુખ્યા શુ છે આખું રેકેટ સુ આર ટી ઓ ઓફીસ સાથે જોડાયેલ છે કમિશન એજન્ટો સુ આ રેકેટની તપાસ થશે સુ ગામડાની ભોળી પ્રજાને લૂંટનાર જેલ હવાલે થશે આ તમામ પ્રશ્નો જનતા સમક્ષ ઉભા છે જોવાનું રહ્યું કે મહેસાણા જિલ્લાના આર ટી ઓ નામે ચાલતો ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર ક્યારે ખતમ થશે 

રિપોર્ટર 

હર્ષદસિંહ ઠાકોર

ઊંઝા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..