Back

મહાશિવરાત્રી નિમિતે રાશિ પ્રમાણે કરવામાં આવતો મહાદેવજી નો અભિષેક

મહાશિવરાત્રી નિમિતે રાશિ પ્રમાણે અભિષેક 

મેષ - સવારે સ્વચ્છ થઈ ,શેરડી નો રસ , મધ , બીલીપત્ર , જળ
વૃષભ - ગાય નું કાચું દૂધ , સાકર વાળું પાણી , ચોખા , મીઠાઈ , સફેદ પુષ્પ
મિથુન - સંતરા ફળ નો રસ ,દહીં , નૈવેદ્ય માં હલવા પ્રકાર ની મીઠાઈ
કર્ક - દૂધ નો અભિષેક , ગંગાજળ , પંચામૃત
સિંહ - ગાય નું ધી , ગાય નું દૂધ , મધ
કન્યા - કોઈ પણ ફળ નો રસ , ધાન્ય માં મગ , પંચામૃત
તુલા - શુધ્ધ જળ નો અભિષેક , દહીં , મીઠાઇ નૈવેદ્ય
વૃશ્ચિક - દાડમ નો રસ , લાલ પુષ્પ , શેરડી નો રસ , મધ 
ધન - ચંદન મિશ્રિત જળ , કેસર, મિશ્રિત દૂધ, પંચામૃત
મકર - જળ માં કાળા તલ અથવા દૂધ માં કાળા તલ નો અભિષેક , સાકર વાળું દૂધ
કુંભ-  ગંગાજળ
મીન - દૂધ મા સાકર અથવા કેસર , જળ અને કાળા તલ.

 

જ્યોતિષ આચાર્ય, કર્મકાંડભૂષણકથા પ્રવક્તા વાસ્તુશાસ્ત્રી શાસ્ત્રીજી નિખિલભાઇ જોષી( શ્રી મોમાઈ જ્યોતિષ)રાધે કોમ્પલેક્ષમહેશ હોટલ પાસેસનાળા રોડ મોરબી 98242 43712

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..