Back

જેતપુરના નવાગઢમા રેસીડેન્ટ પ્લોટીગમા કોમર્શિયલ ગોડાઉન નુ બાધકામ થતા સ્થાનિક રહીશો દ્વારા મામલતદાર તેમજ નગરપાલિકા સતાધીશોને આવેદનપત્ર અપાયુ


જેતપુરના નવાગઢમા રેસીડેન્ટ પ્લોટીગમા કોમર્શિયલ ગોડાઉન નુ બાધકામ થતા સ્થાનિક રહીશો દ્વારા મામલતદાર તેમજ નગરપાલિકા સતાધીશોને આવેદનપત્ર અપાયુ 


નવાગઢ ખોડિયાર ધાર પાસે આવેલ .ખોડીયાર નગર રેસીડેન્ટ વીસ્તાર હોય તેમા વગર મંજુરીયે કોમર્શિયલ ગોડાઉન બાધી ભાડે આપી દેવાતા ત્યાના રહીશો દ્વારા વીરોધ કરવામા આવેલ.હતો તેમજ.હજુ બીજા નવા.બનીરહેલ ગોડાઉન નુ બાધકામ અટકાવા માટે ખોડિયાર નગરના રહીશો દ્વારા આજે મામલતદાર તેમજ નગરપાલિકા ના સતાધીશોને આવેદનપત્ર આપી આ ગેરકાયદેસર રીતે નવા બનીરહેલ ગોડાઉન નુ .બાધકામ અટકાવા માગણી.કરવામા આવીહતી 

તેમજ.આ રહેણાક હેતુમાટે પાડેલા પ્લોટીગમા કોમર્શિયલ ગોડાઉન ની મંજૂરી કોણે આપી કેપછી પૈસાના જોરે કાયદાની એસીકીતેસી કરીને ગેરકાયદેસર ગોડાઉનો બનાવી નાખવામા.આવ્યાછે તેમજ જેતપુર નવાગઢમા રેકડી ધારકો તેમજ પાથરણા પાથરીને શાક બકાલુ વેચીને પોતાના પરીવારનુ ગુજરાન ચલાવતા ગરીબ માણશોને નગરપાલિકા દ્વારા પોલીસ ને સાથે રાખીને કેસ કરવામા આવેછે નવાગઢ વીસ્તારમા અનેક મોટા માથાઓ.દ્વારા સરકારી જગ્યાઓમા ગેરકાયદેસર ગોડાઉનો બનાવીને મહીને ત્રીસથી પાત્રીસ હજારના માસીક ભાડે ગોડાઉનો આપવામા આવેલછે તેથી આવા ગેરકાયદેસર ગોડાઉનો કેમ નગરપાલિકા તંત્ર ને ધ્યાને નથી આવતા તેવો આક્ષેપ ત્યાના રહીશો દ્વારા કરવામા.આવ્યો

રિપોર્ટ ફારૂક મોદન જેતપુર

જેતપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..