Back

અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ના સ્વાગત માં ઢબુકસે બનાસ ના ઢોલ...

*બનાસકાંઠા...*

*રિપોર્ટર કમલેશ રાવળ*

*સ્લોગ :* અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ના સ્વાગત માં ઢબુકસે બનાસ ના ઢોલ...

*એન્કર :* અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ના સ્વાગત માટે બનાસ ના ઢોલ ઢબુકતા જોવા મળશે.. ગુજરાતમાં આગમન પહેલા વહિવટી તંત્ર દ્વારા તડા માર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ટ્રમ્પ ના સ્વાગત માટે બનાસકાંઠા જિલ્લાના દાંતા ના સનાલી ગામે હાલ આદિવાસી  પરમ પરાલોક નૃત્ય અને ઢોલ વાગડી ટ્રમ્પ અને મિલિયન નું ભવ્ય સ્વાગત ની તડામાર તૈયારીઓ ચાલી રહી..

*વિઓ*  ગુજરાત પ્રવાસ દરમિયાન અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખનુ ભવ્યા થી ભવ્ય સ્વાગત કરવામાં માટે 

દાંતા ના સનાલી ગામ ના લોકો ઢોલ વગાડી કરશે સ્વાગત.

આ વિશિષ્ટ સ્વાગત કરવા અનેક કલાકારો અનેક થીમ સોંગ સાથે તડામાર તૈયારીઓ ચાલી રહી ત્યારે લોક પરમપરા થી સ્વાગત કરવા દાંતા તાલુકાના ડુંગર ની ભાતીગળ સંસ્કૃતિ ની ઝાંખી કરાવવા સનાલી ગામના ના તરાલ પરિવાર ઢોલ વગાડી  મોદી અને ટ્રમ્પ નું એરપોર્ટ પર કરશે સ્વાગત.

ભારત ની ધરતી પર અમેરિકા રાષ્ટ્ર પ્રમુખ પગ મૂકશે ત્યારે આદિવાસી પરંપરાગત  રીતે જ ઢોલ ઢબુકશે અમદાવાદ ના એરપોર્ટ પર.અત્યારે આ ઢોલ વાળા, અને સ્વાગત ને લઈ હાલ વહીવટીતંત્ર એ કોઈ પૃષ્ટિ કરી નથી...

રાષ્ટ્ર પ્રમુખ અને પી.એમ મોદી ના સ્વાગત માં બનાસ ના ઢોલ જો વાગશે તો બનાસ ને ચૌકસ  ગૌરવ અપાવશે... કેમકે સનાલી ગામ ના તરાલ પરિવાર ના ઢોલ ના તાલ કઈક અલગ જ હોય છે....

ડીસા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..