Back

જાફરાબાદના ભાડા ગામે ૧૨ વર્ષીય યુવક ગુમ

ન્યુજ

અમરેલી


જાફરાબાદ તાલુકાના ભાડા ગામે રહેતા બારૈયા નીતિન મધુભાઈ ઉંમર વર્ષ ૧૨ તારીખ 19 2 2019 ને બુધવારના રોજ સાંજના 7:00 ગુમ થયેલ છે...


 બારૈયા નીતિનભાઈ મધભાઈ  ભાડા ગામે સરકારી સ્કૂલમાં અભ્યાસ કરે છે અને સ્કૂલથી આવીને બાળકો સાથે રમવામાં ગયો હતો સાંજ  ૭ વાગ્યા સુધી ધરે આવેલ ન હતા તેથી તેમના માતાપિતાએ   શોધ ખોળ કરતા નિતીન ની જાણ કે ભાળ મળી ન હતી..


આ ફોટા વાળો છોકરો ની  કોઈને જોવા મળે તો તેમના પિતાના નંબરઉપર 81602 16177 બીજો નંબર છે 81 41 36 86 96 અથવા નજીકના પોલીસ સ્ટેશન માં જાણ કરવા વિનંતી



શિયાળ વિરજી

રાજુલા

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..