Back

જિલ્લા પંચાયત સેવા કમૅચારી સંઘ અમરેલી દ્રારા લેખીત અને મૌખીક રજુઆત કરવામાં આવેલ હતી..

ન્યુજ

અમરેલી

સંદિપ પંડ્યા

મહામંત્રી શ્રી

જિલ્લા પંચાયત સેવા કમૅચારી સંઘ અમરેલી દ્રારા લેખીત અને મૌખીક રજુઆત કરવામાં આવેલ હતી..

તે રજુઆત ને આજે ધ્યાનમાં લઈ બાંહેધરી આપી

પંચાયત અમરેલી નાં વગૅ ૩ (કલેરીકલ કામગીરી કરતા જુનિયર કલાર્ક, સિનિયર ક્લાર્ક તથા નાયબ ચીટનીશ, અને હિસાબી કેડરમાં ફરજ બજાવતા જુનિયર એકાઉન્ટ કલાર્ક, સિનિયર એકાઉન્ટ કલાકૅ, નાયબ હિસાબનીશ અને ડીવીઝનલ એકાઉન્ટન્ટ) અને વગૅ ૪ નાં કમૅચારીઓ કે જે ચાલુ ફરજ દરમિયાન અવશાન પામતાં કમૅચારીઓ ના વારસદાર ને  સ્વ ભંડોળ માંથી મિનિમમ એક લાખ રૂપિયા મળે તેવી જોગવાઈ માટે માનનીય પ્રમુખ શ્રી જીલ્લા પંચાયત અમરેલી સાથે જરૂરી પત્ર વ્યવહાર કરી, રૂબરૂમાં મુલાકાત કરી હતી અને આ અંગે શ્રી રવજીભાઈ વાઘેલા માનનીય પ્રમુખ શ્રી જીલ્લા પંચાયત અમરેલી દ્વારા આ બજેટમાં જોગવાઈ કરાવવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવેલ છે.

આ અંગે આપના દ્વારા પણ આપણા જિલ્લા પંચાયત ના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે હકારાત્મક નિર્ણય થાય તે માટે અંગત લક્ષ આપવામાં આવે અને ભલામણ અને સહકાર થાય તેવી અપેક્ષા સહ...

સંદિપ પંડ્યા

મહામંત્રી શ્રી

જિલ્લા પંચાયત સેવા કમૅચારી સંઘ અમરેલી



શિયાળ વિરજી

રાજુલા


રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..