Back

ગૌ ભક્ષકોને હવે જરા પણ કાનુનનો ડર નથી.

વેરાવળ - પંકજ સોલંકી 


તારીખ:- 18/02/2020 ના રોજ 

વેરાવળ એલસીબી ને મળેલી ચોકકસ બાતમી ના આધારે આખી રાત પેટ્રોલીંગ કરિયા બાદ સવારે 7 વાગે પ્રાચી રોડ પર થી ગૌવંશ ભરેલો બ્લૅક કલર નો સ્કોર્પિયો  પોલીસ ના નજરે ચડતા તેનો પીછો કરેલ તે દરમિયાન એલ સી બી માં ફરજ બજાવતા શ્રી નરેન્દ્રભાઇ પટાટ ની બાઈક ઉપર રિવ્હર્સ મા સ્કોર્પિયો ચડાવી દેતા જેમા નરેન્દ્રભાઈ પટાટ નો આબાદ બચાવ થયો હતો અને સ્કોર્પિયો નાળિયેરી સાથે અથડાય હતી તેમાથી ત્રણ કસાઈયો ભાગી છુટીયા હતા અને એક ને પકડી પાડેલ હતો 

તેમજ સ્થળ પર થી ગાડી માથી ત્રણ જીવિત વાછરડી કબ્જે કરેલ.


એલસીબી સ્ટાફ 

અજીતસિંહ પરમાર

નરેન્દ્રભાઈ પટાટ 

વિરાભાઈ ચાન્દેરા

કિર્તીભાઈ હડિયા 

જગતસિંહ પરમાર 

સહિત સફળ કામગીરી કરેલ

આ વાત ની જાણ વેરાવળ હિન્દુ યુવા સંગઠન ના કાર્યકર્તાઓ ને જાણ થતા ઘટના સ્થળે પહોચિ ગયા હતા.


રિપોર્ટર ઃ 

પંકજ સોલંકી 

9574996331