Back

સુરતઃ ગોટાલાવાડી તરફ જતા રસ્તા પર એક કારમાં અચાનક આગલાગિ

સુરત શહેરમાં આજ રોજ સાંજ ના સમયમાં  ગોટાલાવાડી તરફ જતાં રસ્તા પર અચાનક એક ફોર વ્હીલર કારમાં આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી.આગ લાગતાની સાથે એક તરફનો રસ્તો જામ થઈ ગયો હતો.આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડમાં કરતાં તાત્કાલિક ફાયરબ્રિગેડ ટીમ ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.જો કે આ ઘટનાને લીધે કોઈ જાનહાનિ થઈ નહોતી