Back

પીપાવાવ કોસ્ટગાર્ડ નુ સમુદ્ર મા મેગા ઓપરેશન

બ્રેકીંગ

અમરેલી : પીપાવાવ કોસ્ટગાર્ડ નુ સમુદ્ર મા મેગા ઓપરેશન........


અલંગ શિપયાર્ડ મા જતુ અલમરજો જહાજ મા ચોરી કરતી ગેંગ ચડી.......


ચોરી કરતી ગેંગ ચોરી કરી નાચી છૂટે તે પહેલા પીપાવાવ કોસ્ટગાર્ડ પોહચ્યુ.....


9 ઈસમો ને બોટ સાથે દબોસી લેવાયા....


તમામ ચોરી કરનારા નવાબંદર ના રહેવાસી......


પીપાવાવ કોસ્ટગાર્ડ તમામ ઇસમો ને બોટ સાથે પીપાવાવ જેટી એ પોહચી મરીન પોલીસ ને સોંપશે.....


કોસ્ટગાર્ડ પીપાવાવ મરીન પોલીસ ની કાર્યવાહી શરૂ.......


કોસ્ટગાર્ડ ને મહત્વપૂર્ણ સફળતા મળી.....


કોસ્ટગાર્ડ અને મરીન પોલીસ એ કિરમાણી નામની બોટ પણ કબ્જે કરી..


રિપોર્ટ. બારૈયા મહેશ

અમરેલી

જાફરાબાદ તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..