Back

જાફરાબાદના મીઠાપુર ગામે એક યુવતીએ કૂવામાં ઝંપલાવ્યું


જાફરાબાદના મીઠાપુર ગામે એક યુવતીએ કૂવામાં ઝંપલાવ્યું

મીઠાપુર ની 17 વર્ષની છોકરી અસ્મિતાબેન ભીમજીભાઇ  ગુજરીયા એ કુવા પડી મોતને વહાલું કરીયું


ઉપરોક્ત ઘટનાની જાણ રાજુલા 108ને થતા રાજુલાની 108 ની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ


સતત બે કલાક સુધી ગામલોકો તેમજ  108 ટીમે સાથે નાગેશ્રી પોલીસે  સાથે રહીને કરીયું રેસ્ક્યુ


કુવામાં ખાટલો બાંધી ને આ યુવતી ને બહાર કાઢવામાં આવેલ



મોતનું કારણ કોઈ જાણવા મળેલ નથી 


સતત 2 કલાક ના રેસ્ક્યુ બાદ આ યુવતીને કુવામાંથી બહાર કાઢવામાં આવી ....


નાગેશ્રી પોલીસ ઘટનાસ્થળે હાજર.....



દેડબોડી ને પોસ્ટમોર્ટમ માટે જાફરાબાદ લઈ જવામાં આવી


રિપોર્ટ. બારૈયા મહેશ 

મો.7698708776

અમરેલી

જાફરાબાદ તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..