Back

જાફરાબાદ તાલુકાના મીઠાપુર ગામે એક યુવતીએ કુવામાં ઝંપલાવ્યું

બ્રેકિંગ ન્યુજ

અમરેલી


અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના મીઠાપુર ગામે એક યુવતીએ કુવામાં ઝંપલાવ્યું..


મીઠાપુર ગામની 17 વર્ષની છોકરી અસ્મિતાબેન ભીમજીભાઇ  ગુજરીયા એ કુવા પડી મોતને વહાલું કરીયું...


ઉપરોક્ત ઘટનાની જાણ રાજુલા 108ને થતા રાજુલાની 108 ની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ...


સતત બે કલાક સુધી ગામલોકો તેમજ  108 ટીમે સાથે નાગેશ્રી પોલીસે  સાથે રહીને કરીયું રેસ્ક્યુ...


કુવામાં ખાટલો બાંધી ને આ યુવતી ને બહાર કાઢવામાં આવેલ...



મોતનું કારણ કોઈ જાણવા મળેલ નથી 


સતત 2 કલાક ના રેસ્ક્યુ બાદ આ યુવતીને કુવામાંથી બહાર કાઢવામાં આવી ....


નાગેશ્રી પોલીસ ઘટનાસ્થળે હાજર.....



દેડબોડી ને પોસ્ટમોર્ટમ માટે જાફરાબાદ લઈ જવામાં આવી...



શિયાળ વિરજી

રાજુલા

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..