Back

યુવા ક્ષત્રિય સેના ગુજરાત બનાસકાંઠા જિલ્લા ટિમ દ્વારા રાનેર મુકામે મહા સભા અને વિધાર્થીઓ નો સન્માન સમારોહ

યુવા ક્ષત્રિય સેના ગુજરાત બનાસકાંઠા જિલ્લા ટિમ દ્વારા રાનેર મુકામે મહા સભા અને વિધાર્થીઓ નો સન્માન સમારોહ યોજાયો


યુવા ક્ષત્રિય સેના ગુજરાત બનાસકાંઠા જિલ્લા ના કોંકરેજ તાલુકાના  રાનેર મુકામે મહા સભા અને મહા રેલી નુ આયોજન કરવામાં આવ્યું હતું  અને યુવા ક્ષત્રિય સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી અભિજીતસિહ બારડ બાપુ એ ક્ષત્રિય સમાજને ભવાની ધામ બને તે માટે એક શંદેશો આપ્યો હતો અને યુવા ક્ષત્રિય સેના ગુજરાત બનાસકાંઠા જિલ્લા ટિમ દ્વારા અભિજીતસિંહ બારડ ને મા ભવાની પ્રતિક રૂપે મા ભવાની નો ફોટો સબી અર્પણ કરી હતી અને બનાસકાંઠામાં જિલ્લા ટિમે ભવાની ધામ ગુજરાત મા બને તે માટે ફુલ સાથ સહકાર આપવા ની ખાતરી આપી હતી અને તેજસ્વી તારલા ઓ નુ સન્માન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત રહેલા આગેવાનો

ભારતસિહ ભટેસરીયા બનાસકાંઠા જિલ્લા મહામંત્રી

ચમનસિહ પુર્વ ધારાસભ્ય વાગડોદ બનાસકાંઠા જિલ્લા પ્રમુખ કાન્તુભા પરમાર પાટણ જિલ્લા પ્રમુખ પ્રવિણસિહ પરમાર

અર્જુનસિહ દરબાર યુવા ક્ષત્રિય સેના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી શ્રી વિમલસિહ સોલંકી

 બનાસકાંઠા જિલ્લા પ્રવક્તા વિજયસિંહ પરમાર પ્રદેશ સંગઠન મંત્રી બનાસકાંઠા જિલ્લા સંગઠન મંત્રી અરવિંદસિહ રાઠોડ મુડેઠા ભરતસિંહ ઝાલા બનાસકાંઠા જિલ્લા મહામંત્રી ગગસિહ દરબાર ડેર બનાસકાંઠા જિલ્લા સહ પ્રભારી ભોપાલસિહ ડાભી ડીસા તાલુકા પ્રમુખ નટવરસિહ પરમાર.

કોંકરેજ તાલુકાના પ્રમુખ સરતાનસિહ પરમાર પાલનપુર તાલુકા પ્રમુખ કંથુભા સાબસિહ સોલંકી રૂપસિહ સોલંકી મડાણા મનુભા મુડેઠા 

અને રાનેર સરપંચ મેતુભા જાદવ અને તાલુકા ઉપ પ્રમુખ રમેશસિહ રાભસિહ કંથુભા પુનમસિહ શૈલેન્દ્રસિંહ વડા મહાકાલ શેના કરણીસેના ના હોદ્દેદારો અને રાનેર ગામ ના જાદવ દરબારો ઉપસ્થિત રહ્યા હતા


રિપોર્ટર.કમલેશ રાવળ.. ડીસા

ડીસા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..