Back

ભેસ્તાન આઝાદનગરહિંદ વિદ્યાલયમાં 71 મા ગણતંત્ર દિવસ ની ઉજવણી કરાઇ

આજરોજ ૨૬/૦૧/૨૦૨૦ રવિવાર ના 71મા ગણતંત્ર દિવસ નિમિત્તે સુરત શહેરમાં આવેલા ભેસ્તાનના ગણેશનગર ની આઝાદ હિન્દ વિદ્યાલયમાં ધામધૂમથી ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ શિક્ષકો અને ભારતીય જનતા પાર્ટીના પ્રદીપસિંહ રાજપૂત દ્વારા ધ્વજવંદન કરાયું હતું