Back

વાવ તાલુકામાં દિન પ્રતિદિન કેનાલોમાં પડી રહ્યા છે ગાબડાં

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકા માં કેનાલોમાં ગાબડુ પડવું એ એક સામાન્ય વાત છે ત્યારે હજૂ વહીવટી તંત્ર અને અધિકારીઓ ઘોર નિદ્રામાં પોઢી રહ્યા છે ત્યારે ગાબડાં પડવા ની સાથે ખેડૂતો ને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ત્યારે વાત એ છે કે હજુ સુધી કેમ કોઈ કાયૅવાહી નહી  આવા વિસ્તારમાં ખેડૂતો ની હાલત કફોડી બની છે ત્યારે ખેડૂતો મો ભારે રોષ જોવા મળે છે તો વારંવાર રજૂઆત સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો જેમાં વહેલી સવારે વાવ તાલુકાના રડોસણ માઇનોર કેનાલ માં ભાટવર પાસે દશ ફુટ લાંબુ ગાબડુ પડયું હતું ત્યારે વારંવાર ગાબડાં પડતાં હોવાનો   ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો ત્યારે રડોસણ માઇનોર કેનાલ માં સાફ સફાઈ કયૉ વગર પણી છોડવા થી ગાબડાં પડી રહ્યા છે ત્યારે નોંધનિય છે કે છેલ્લા એક મહિનાથી અનેક જગ્યાએ 15થી વધુ ભંગાણ સર્જાયું છે અને ગાબડાં પડ્યાં છે ત્યારે અનેક જગ્યાએ લાખો લિટર પાણી વેડફાઇ ગયુ છે ત્યારે જ્યારે પાણી ન વેડફાય અને ખેડૂતો ને નુકસાન ન થાય તો આ માટે ગંભીરતાથી વિચાર કરવો જોઈએ

રીપોર્ટ રણછોડસિંહ એસ ચૌહાણ

વાત્સલ્ય ન્યૂઝ વાવ

મો 9974398583

વાવ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..