Back

જયાબેન વલ્લભદાસ માણેક અવસાન; સોમવારે બેસણુ

સ્વ.જયાબેન વલ્લભદાસ માણેક તે સ્વ. વલ્લભદાસ મુળજી ભાઈ માણેક ના ધર્મપત્નિ તથા કેતનભાઈ, સંજયભાઈ, સુનિલભાઈ, વંદનાબેન મનોજકુમાર રાજદેવ ના માતુશ્રી તથા પ્રભુદાસભાઈ પોપટલાલ મીરાણી ના સુપુત્રી નુ તા.૨૩-૧-૨૦૨૦ ગુરુવાર ના રોજ ૭૬ વર્ષ ની વયે દુ:ખદ અવસાન થયેલ છે. સદ્ગત નુ બેસણુ તથા પિયર પક્ષ ની સાદડી તા.૨૭-૧-૨૦૨૦ સોમવાર સાંજે ૪ થી ૫ શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખેલ છે.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..