Back

૨૫ જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાશે

ચૂંટણીપંચ નવી દિલ્લીની સ્થાપના દિવસે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીનું આયોજન કરેલ છે. મહેસાણા જિલ્લા તેમજ તાલુકા મથકોએ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી થનાર છે.૨૫ જાન્યુઆરીના રોજ રાજ્યકક્ષાએથી લઇને મતદાન મથકસુધી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.રાષ્ટ્રીય મતદાતા દિવસ સંદર્ભે ચૂંટણીપંચ દ્વારા Electroal Litarcy for Stronger Democracy થીમ નકકી કરવામાં આવેલ છે.મહેસાણા જિલ્લા કક્ષાની શ્રી એ.એચ.પટેલ સ્પોર્ટસ કોમ્પલેક્ષ એન્ડ મલ્ટીપર્પઝ હોલ,સર્વ વિધાલય કેમ્પસ કડી ખાતે સવારે          ૧૦-૦૦ કલાકે ઉજવણી થનાર છે.

મેહસાણા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..