Back

મોરબી શહેર કક્ષાના પ્રજાસતાક પર્વ પોલીસ પરેડ ગ્રાઉન્ડ મોરબી ખાતે યોજાશે

મોરબી શહેર કક્ષાના પ્રજાસતાક પર્વની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. આગામી તા.૨૬/૦૧/૨૦૨૦ ના રોજ યોજાનાર શહેર કક્ષાના પ્રજાસતાક પર્વની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે ૦૯:૦૦ કલાકે યોજાનાર છે. આ કાર્યક્રમમાં ધ્વજારોહણ નિવાસી અધિક કલેકટરશ્રી કેતન પી. જોષીના હસ્તે કરવામાં આવશે. રાષ્ટ્રીય પર્વની ઉજવણીના આ કાર્યક્રમમાં તમામ નાગરિકોને ઉપસ્થિત રહેવા શહેરી મામલતદાર કચેરી દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..