Back

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, અરવલ્લી જિલ્લા દ્વારા કતૅવ્યબોધ દિનની ઉજવણી કરવામાં આવી

અહેવાલ 

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, અરવલ્લી જિલ્લા દ્વારા કતૅવ્યબોધ દિનની ઉજવણી કરવામાં આવી કાર્યક્રમના અધ્યક્ષ શ્રી મોહનભાઈ પટેલ (પ્રમુખ, ધર્મ જાગરણ પરિયોજના ગુજરાત પ્રાંત) , મુખ્ય વક્તા શ્રી નટુભાઇ પટેલ (જિલ્લા સહસંઘચાલક,RSS, અરવલ્લી), મુખ્ય અતિથિ શ્રી સમીરભાઈ પટેલ સાહેબ (નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી, અરવલ્લી) તથા 100 થી વધુ શિક્ષક ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા..

માલપુર :હિતેન્દ્ર પટેલ (વાત્સલ્ય ન્યૂઝ રિપોર્ટર )

માલપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..