Back

અરવલ્લી :સાયરા યુવતીના કેસમાં ત્રણે આરોપીઓનું ફરીથી મેડિકલ ચેકઅપ કરાવાયું

અરવલ્લી બ્રેકિંગ


–મોડાસાની યુવતીનું શંકાસ્પદ મોત નો મામલો


–CID ક્રાઇમની ટીમે આરોપીનો કબજો લીધો


–અપહરણ હત્યા અને ગેંગરેપ મામલે કાર્યવાહી તેજ


–ત્રણેય આરોપીઓનું ફરીથી મેડિકલ ચેકઅપ કરાવાયુ


–CiD ક્રાઇમની ટીમ આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરશે


માલપુર :હિતેન્દ્ર પટેલ (વાત્સલ્ય ન્યૂઝ રિપોર્ટર )

માલપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..