Back

બનાસકાંઠા કોંગ્રેસ કાર્યકર્તાઓ એ આવેદન પત્ર પાઠવ્યું.


રિપોર્ટર .


કમલેશ રાવળ ડીસા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ માનનીય શ્રીમાન અમીતભાઇ ચાવડાજી ની સુચના થી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી સમિતિ પ્રમુખ માનનીય શ્રીમાન ઘનશ્યામભાઈ ગઢવીજી ના આદેશ થી બનાસકાંઠા જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનીય શ્રીમાન દિનેશભાઇ ગઢવીજી  ના અનુમોદન થી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ માનનીય શ્રીમાન જગદિશચંદ્ર મોદી મંત્રી લલિતભાઇ ગઢવી સાથે બનાસકાંઠા જીલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ માનનીય શ્રીમાન સોરાબજી ઠાકોર ની આગેવાની મા પાલનપુર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી સુરેશભાઈ પાલનપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી સેનજીભાઇ ઠાકોર સવદાનભાઇ ઠાકોર લલિતભાઇ પરમાર   એલ આર ડી ભરતીમાં સરકાર ની અનામત જોગવાઈ હેઠળ તા.૧/૮/૨૦૧૮ ના પરીપત્ર ને રદ કરવા બાબતે છેલ્લા ધણા સમય થી ગાંધી નગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં પરિપત્ર નો વિરોધ કરવા માટે સમગ્ર ગુજરાતના એસ.ટી ,એસી.સી, અને ઓ.બી.સી ની મહીલાઓ સરકારે નવા કરેલ પરિપત્ર થી અન્યાય થયેલ છે અને તે સંદર્ભ ની માંગણી ને લઇને તેઓ ઉપવાસ ધરણા અને વિરોધ પ્રદર્શન જેવા કાર્યક્રમો કરી સરકાર ને પરિપત્ર રદ કરવા આંદોલન કરી રહા છે નામદાર સુપ્રીમ કોર્ટ નો ચુકાદો મુજબ જે કર્મચારી ઓપન કેટેગરીમાં મેરિટ સાથે આવતા હોય તેમના મેરિટ મા પ્રથમ હોય છે ત્યાર બાદ એસ.સી,એસ.ટી,ઓ.બી.સી ને આરક્ષણ નો લાભ આપવો જોઇએ તેવી સ્પષ્ટ સુચના છે તેમ છતા અત્યાર ની એલ.આર.ડી ભરતી કરવામાં એવી સ્થિતિ નું નિર્માણ થયું છે કે આરક્ષણ કેટેગરી માં આવતી મહીલાઓ થી ઓપન કેટેગરીમાં આવતી મહીલાઓ ના માકર્સ ઓછો આવવા છતા પણ ભરતી પસંદગી યાદી મા સમાવેશ થયેલ છે જે બાબતે સંવિધાન ની દ્રષ્ટિ એ યોગ્ય નથી જેમાં દેશ ની બંધારણીય જોગવાઈ આર્ટીકલ ૧૬ (૪) નું ભંગ થાય છે બંધારણીય અધિકારો નું રક્ષણ કરવા માટે સરકાર શ્રી ને બનાસકાંઠા જીલ્લા કોંગ્રેસ ઓબીસી સમિતિ એ આવેદન પત્ર આપી કલેક્ટર શ્રી ને અમારી વાત સરકાર શ્રી સુધી પોચાડી ન્યાય અપાવોસો

ડીસા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..