Back

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ભરબજારમાં થયું ફાયરિંગ

આંગડિયા પેઢીના કર્મચારી પર લૂંટના ઇરાદે કરવામાં આવ્યું ફાયરિંગ

સ્વીફ્ટ કારમાં આવેલા અજાણ્યા શખ્શે કર્યું ફાયરીંગ

ભર બજારમાં ફાયરિંગ થતા લોકોમાં ભયનો માહોલ

ઘટનાની જાણ પોલીસને થતા જિલ્લા પોલીસ ઘટના સ્થળે

*દિગેશ કડીયા*

*સાબરકાંઠા*

ખેડબ્રહ્મા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..