Back

ડીસા પાલનપુર હાઇવે ઉપર ટ્રેઇલર માં લાગી આગ..

પાલનપુર હાઇવે પર બટાટા ભરેલા ટ્રેઇલર માં અચાનક એકાએક આગ લાગી હતી અચાનક આગ લાગવાથી દ્રાઈવર  બળીને ખાખ

ગત મોડી રાત્રે  ડીસા પાલનપુર  હાઇવે ઉપર બટાટા ભરીને ટ્રેઇલર જઇ રહ્યું હતું તે દરમિયાન ચંડીસર ગામ નજીક ટ્રેઇલર પહોંચ્યું તે દરમિયાન અચાનક એકાએક ટ્રેઇલર માં આગ લાગી હતી આગ લાગતા દ્રાઈવર બળીને ખાખ થઈ ગયો હતો...


રિપોર્ટર. કમલેશ રાવળ.

ડીસા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..