Back

જંત્રાણ ગામ મા આજરોજ જંત્રાણ વિદ્યા મંદિર જંત્રાણ માવાલી સંમેલનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો

જંબુસર તાલુકા ના જંત્રાણ ગામમાં અાજરોજ વાલિ સંમેલનનો પ્રોગ્રામ જંત્રાણ વિદ્યા મંદિર જંત્રાણ મા ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં બાળકોના વાલીઓને બોલાવી શિક્ષકોએ આવનારી એસએસસી બોર્ડની પરીક્ષા માટે બાળકોને એકદમ કડક પગલાં લેવા માટે વાલીઓને ધ્યાન આપવું પડશે .


વાલી સંમેલન કાર્યક્રમમાં ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું અને કવરમાં એમને પુરસ્કાર કરવામાં આવ્યું હતું .આ પ્રોગ્રામને અંદર તમામ વાલીઓ મોજૂદ હતા શાળાના શિક્ષકો ટીચરો અને વિદ્યાર્થીઓને પણ ભાગ લીધો હતો .છેલ્લા દસ વર્ષથી આ કાર્યક્રમ યોજવામાં આવે છે ..આ પ્રોગ્રામનો કાર્યક્રમ પ્રાર્થનાથી શરૂ કરવામાં આવ્યું હતું આશરે ૧૦૦ વાલીઓ જેટલા કાર્યક્રમમાં હાજર રહ્યા હતા .આ કાર્યક્રમ રંગેચંગે યોજાઇ ગયું .ધોરણ ૧૦ અને ૧૨ જાહેર પરીક્ષાઓના ઉત્કૃષ્ટ પાણી રામ માટે વાલીઓને સહયોગ મેળવવા મહેમાનોને પુશ યુગ અને વાલીઓને ગુલાબના ઉલ્ટી આવકાર્યા હતા .આરિફ ઠાકોરે સંખ્યા પરિચય અને આચાર્ય શ્રી રફિકભાઇ મનસુરી એ શાળાની કાર્યપદ્ધતિ વિશે તથા વાલીઓને સંતાનોને પ્રત્યે જાગૃત બને તે માટે પ્રેરણાત્મક વાત કરી હતી .અસ્પાક શેખ સાહેબના તથા નીલમ મેડમ પટેલ ખૂબ સરસ વાત કરી હતી .રાજુભાઇ જાત રાણિયા પરીવાર તરફથી ધોરણ ૯ થી ૧૨ ના પ્રથમ રાત્રે ત્રણ ત્રણ વિદ્યાર્થીઓને મહેમાનોને તથા વાલીઓને હસ્તે પ્રોત્સાહિત કર્યો હતો .


આ પ્રસંગે કાળુભાઇ થાણાવા હાફેજિ સહિત ભાઇ મહમ્મદ શેઠ દેવલા ગુલામ નબી કાપડિયા    

ગુલામનબી શેખ ખાસ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા .સ્ત્રી માટે પદમાબેન આભા થી કરી હતી સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન અસપાક શેખ કર્યું હતું .

આ કાર્યક્રમના ગામના તમામ આગેવાનો સરપંચ ઉપસ્થિત રહ્યા હતા ..



જંબુસર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..