Back

ભચાઉ તાલુકાના શિકારપુર ગામે યુવાનની હત્યા

ભચાઉ તાલુકાના શિકારપુર ગામે યુવાન ની હત્યા કરી ને ગામ ના ચોક મા લાશ ને ફેંકી દેવામા આવી વહેલી સવારે બન્યો બનાવ મૃતક નુ નામ ક્રીપાલસિંહ બહાદુરસિહ જાડેજા ઉ વર્ષ 18પો લીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં વધુ તપાસ હાથ ધરી અત્યારે કયા કારણ શું થઈ છે તે માહિતી હજુ બહાર આવી નથી.

રિપોર્ટ અસઞર માંજોઠી

ભચાઉ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..