Back

જંબુસરના ટંકારી ભાગોળ વિસ્તારમાં ક્રેન કાર પર પડતા દોડધામ

જંબુસર ના ટંકારી ભાગોળ વિસ્તારમાં આજરોજ સવાર ના ૧૧ કલાક ના સમય ગાળા માં વરસાદી કાસમાં  ફસાયેલી સિમેન્ટ ની ગાડી કાઢવા જતા હાઇડ્રા(ક્રેન) પલટી ખાતા  ત્યાંથી પસાર ઈકો ગાડી કચર ધાણ થવા પામી અને ગાડીમાં સવાર ગાડી ચાલકને નાની મોટી ઈજાઓ પહોંચી 


     જંબુસર ના ટંકારીભાગોળ વિસ્તારમાં ગાયત્રી લોજ સામે ના રોડ ની સાઇડ પર સિમેન્ટ ભારેલી ગાડી GJ 06 YY 4779 ઉભેલી હતી જે નગરપાલિકાના વરસાદી કાસ મા ફસાતા તે ગાડી બહાર કાઢવા ક્રેન)ધવારા ફસાયેલી સિમેન્ટ ની ગાડી ને કાઢવાના પ્રયત્ન ચાલી રહેલા હતા તે દરમિયાન એક ઈકો ગાડી ચાલક GJ 16 CH 7059 પર અચાનક હાઇડ્રા પલટી ખાતા ઈકો ગાડી નો કચર ઘાણ થયુ હતુ અને તેમા સવાર ગાડી ચાલક સતિષ ગોહિલ  નેકાર ચાલક ફસાઈ જતા રેસ્ક્યુ ઓપરેશન કરી બહાર કઢાયો



કાર ચાલકને ગંભીર ઇજા પામી હતી અને લોક ટોળા આવી પહોચતા ઈકો ગાડી માં સવાર સતિષ ગોહિલ ને બહાર કાઢવાની મથામણ હાથ ધરી હતી તયાર બાદ તેને સારવાર અથેં જંબુસર જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો ..


 આ બનાવ ને લઈ સમગ્ર રોડ પર ભારે ટાફીક જાન ની સમસ્યા સજાઈ હતી આ ઘટના ની જાન  થતા જંબુસર પોલીસ ઘટના સથળે આવી પહોંચી ટાફિક પર નિયંત્રણ મેળવી લેવા મા આવ્યું હતું.

જંબુસર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..