Back

પલ્સ પોલિયો જાગ્રુતી માટે રેલી યોજવામાં આવી.

મહુવા તાલુકાના મોટા ખુટવડા ગામેપલ્સ પોલિયો જાગ્રુતી માટે રેલી યોજવામાં આવી.

આ રેલીમા વિપુલભાઈ રાઠોડ.m.p.h.s. ઝાકિર હુસેન ગાહા.m.p.h.w. અને ભાવેશભાઈ ભાલિયા m.p.h.w.અને પ્રાથમિક શાળા ના આચાર્ય અને શિક્ષક ગણ તેમજ વિદ્યાર્થીઓ સાથે જોડાયેલ હતા.

પલ્સ પોલિયો જાગ્રુતીની રેલીને સફળ બનાવવા મોટા ખીટવડા. C.h.c..સેન્ટર ના અધિકારીઓ દ્વારા સારી એવી જહેમત ઉઠાવી હતી

 પ્રેસ રિપોટર રફીક મેમણ