Back

દારૂના ગુનામાં ચૌદ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને એલ.સી.બી. ઝડપ્યો

ટંકારાના પોલીસ મથકના દારૂના ગુનામાં છેલ્લા ચૌદ વર્ષથી દારૂના ગુનામાં આરોપી નાસ્તો ફરતો હતો જેન ફર્લો સ્કોડે અમદાવદ થી ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બનાવની મળતી વિગત મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાઘેલાની સુચાનથી પી.આઈ વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કોડના ચદ્રકાંત વામજા , સહદેવસિંહ જાડેજા ખાનગી રહે બાતમી મળતી હતી કે ટંકારા પોલીસ મથકમાં દારૂના ગુનામાં વર્ષ ૨૦૦૬ થી ભેરારામ વિજારામ બિસ્નોઈ  નાસ્તો ફરતો  હતો જે અમદવાદ હોવાની બાતમી મળતા પેરોલ ફર્લો સ્કોડ ત્યાં પોહચી હતી અને આરોપી ને ઝડપી લઇ ને ટંકારા પોલીસ ને હવાલા કર્યો હતો આ કાર્યવાહીમાં હીરાભાઈ ચાવડા, ચદ્રકાંત વામજા ,સહદેવસિંહ જાડેજા, જયેશભાઈ વાઘેલા, બ્રિજેશ કાસુન્દ્રા અને હરેશભાઈ સરવૈયા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી

Jaykansara & DhavalTrivedi 

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..