Back

જંબુસર તાલુકાના કોરા ગામ ખાતે જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી જયાબેન પઢિયાર ના હસ્તે રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

જંબુસર તાલુકાના કોરા ગામ ખાતે  જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી જયાબેન પઢિયાર  ના હસ્તે રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ...જંબુસર તાલુકાના કોરા ગામ ખાતે  આજરોજ અંદાજિત રૂપિયા ૧૫ લાખ ના  રોડના કામનું આજરોજ જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ જયા બેન પઢિયાર  હસ્તે રોડના કામનું આજે ખાતમુહુર્ત કરી કામની શરૂઆત કરતાં કુડા ગામના ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી ગામના મુખ્ય  મસ્જિદથી લઈને  સ્કૂલ સુધી ના મુખ્ય માર્ગનુ કાર્ય  ચાલુ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે  જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ જયાબેન પઢિયાર   ..જંબુસર ભારતીય જનતા પાર્ટી તાલુકા મહામંત્રી બળવંત ઉર્ફે  પિન્ટુભાઇ ..ભારતીય જનતા પાર્ટી તાલુકા પાર્ટી પ્રમુખ બાલુભાઇ તેમજ ગામના સરપંચ ચંદ્રસિંહ ભગવાન  ગોહિલ સહિતના ગ્રામજનો હાજર રહ્યા હતા

જંબુસર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..