Back

સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયાકોલોની Bvg સફાઈ કર્મચારીઓનો પગાર ન કરાતાં કર્મચારીઓમાં રોષ


 

 

એન્કર                      કેવડીયાકોલોની 20 1 2020



સ્ટેચ્યુ ઓફ યુનિટીના સફાઈ કર્મચારીઓને ત્રણ મહિના ની કામગીરી કૈરા બાદ પણ પગારના વલખા


 કેવડીયાકોલોની- અનીશ ખાન બલુચી 

 

વી. ઓ 


આજરોજ તારીખ 20 - 01-2020 ના રોજ bvg ના સફાઈ કર્મચારીઓને ત્રણથી ચાર મહિના થઇ ગયા હોવા છતાં bvg કંપની દ્વારા કર્મચારીઓના પગાર માટે કંપની દ્વારા કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી ગરીબ સફાઇ કર્મચારીને જ્યારે ત્રણ ચાર મહિનાનો પગાર ન મળે તો રોજ બરોજ લાવીને પોતાના ઘર અને પરિવારનું ગુજરાન ચલાવતા આ સફાઈ કર્મચારીઓ આ મોંઘવારીમાં પોતાના પરિવારનું ગુજરાન  કઈ રીતે ચલાવે


પ્રાપ્ત માહિતી  મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સફાઇની કામગીરી કરતા કર્મચારીઓ bvg ની ઓફિસે ભેગા થઈ તાળાબંધી કરવા પહોંચ્યા હતા    તેઓનો આક્રોશ હતો કે અમારી પાસેથી શરૂવાત માં  bvg  મા નોકરી એ લાગવા માટે અભિજીત સાહેબે વ્યક્તિ દીઠ એક હજારથી પંદરસો રૂપિયા લીધા હતા  આ તમામ કર્મચારીઓ પી એમ સાહેબ ના પ્રોગ્રામ થી bvg  માં કામે લાગ્યા હતા તેમને આજ દિન સુધી ત્રણ મહિનાનો પગાર ચૂકવવામાં આવ્યો નતો સફાઈ કર્મચારીઓ ઓફિસે જઈને સાઈડ સુપરવાઇઝર તેમજ bvg ના લાગતા વળગતા અધિકારીઓને પગાર વિશે કેહતા તો અધિકારી કેહતા કે 20 તારીખે પગાર થઈ જશે આજે ત્રણ મહિના થઈ ગયા હોવા છતાં કંપનીના અધિકારીઓ પગાર બાબતે કોઈ સંતોષકારક જવાબ આપતા ન હતા,                              

                   

              

ગુરુડેશ્વર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..

ગરુડેશ્વર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..