Back

દામનગર થી ગારીયાધાર જતા સ્ટેટ ના માર્ગ રૂપિયા અઢી કરોડ ના ખર્ચે નવીનીકરણ કરતા ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર ના વરદહસ્તે પ્રારંભ કરાયો

દામનગર થી ગારીયાધાર જતા સ્ટેટ ના માર્ગ રૂપિયા અઢી કરોડ ના ખર્ચે નવીનીકરણ કરતા ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર ના વરદહસ્તે પ્રારંભ કરાયો 



એન્કર --------------દામનગર થી ગારીયાધાર જતા સ્ટેટ ના રોડ નું ખાતમહુર્ત કરતા ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર દામનગર શહેર ના અજમેરા હેલ્થ સેન્ટર પાસે થી નાનાકણકોટ સુધી સાડા નવ કિમિ રોડ નું નવીનીકરણ 



વિઓ----------------કરવા રૂપિયા અઢી  કરોડ ખર્ચે બે સ્ટેન્ડર થી દામનગર થી ગારીયાધાર જતા સ્ટેટ ના માર્ગ નું કામ ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર સહિત ના અગ્રણી ઓ ની ઉપસ્થિતિ માં શરૂ કરાયો આ તકે લાઠી તાલુકા કોંગ્રેસ અગ્રણી રામજીભાઈ ઈસામલિયા પાડરશીંગા સરપંચ ભુરખિયા સરપંચ નાનાકણકોટ સરપંચ દામનગર એ.પી.એમ.સી ના ચેરમેન ભગવનભાઈ નારોલા દામનગર શહેર કોંગ્રેસ ના જીતુભાઇ નારોલા અમરેલી જિલ્લા પંચાયત ના મહિલાબાળ વિકાસ ચેરમેન ઘનશ્યામભાઈ રાઠોડ  હારૂનભાઈ ફ્રુટવાળા લાઠી તાલુકા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન પ્રવીણભાઈ પરમાર 




સહિત અનેકો સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓ દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો ના અગ્રણી ઓ ની વિશાળ ઉપસ્થિતિ માં સ્ટેટ ના દામનગર થી ગારીયાધાર તરફ જતા માર્ગ નું ખાતમહુર્ત કરી શરૂ કરાયો હતો


રિપોર્ટર:

રાહુલ ડી. પરમાર

બાબરા

બાબરા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..