Back

સુરતીઓ આનંદો સુરતઃ ભુવનેશ્વર માટે આજથી સુરત એરપોર્ટ પરથી એક વિમાન નિસેવા ચાલુ કરાવાઇ

આજ રોજ વહેલી સવારે સુરત એરપોર્ટ પરથી સુરત ભુવનેશ્વર ફ્લાઈટની સેવા શરૂ કરવામાં આવી હતી.અઠવાડિયામાં ચાર દિવસ આ ફ્લાઈટનો મુસાફરો દ્વારા  લાભ લઇ શકાસે.સુરતીઓ ને ટ્રેન કે બસ મા મુસાફરી કરતાં જે સમય વેડફાતો હતો તે આ ફ્લાઈટ દ્વારા તેમનો સમય પણ બચશે.ટ્રિપ પહેલા વિમાનને વોટર સેલ્યુટ અપાયું હતું.આ જ ફ્લાઈટમાં સુરત પધારેલા ભુવનેશ્વરના સાંસદ શ્રીમતી અપરાજિતા સારંગિજી નુ સુરત શહેરમાં સ્વાગત કરાયું હતું અને સર્વે કેક કાપી આ ફ્લાઈટના  વધામણા લીધા હતા