Back

રાજુલા પોલીસ સ્ટેશન માં નોંધાઇ બળાત્કાર ની ફરીયાદ

બ્રેકીંગ

અમરેલી : રાજુલા પોલીસ સ્ટેશન મા યુવતી પર બળાત્કાર ની ફરીયાદ નોંધાતા ચકચાર.......


યુવતી ને લગ્ન કરાવવા ની લાલચ આપી મરજી વિરુદ્ધ શરીર સબંધ કરી બળાત્કાર ગુજાર્યો........


1 શખ્સ વિરુધ્ધ 376 ની કલમ હેઠળ ગુન્હો નોંધાયો.....


રાજુલા પોલીસ એ આરોપી ને ઝડપી પાડવા ચક્રો કરિયા ગતિમાન 



ફરિયાદ લખાયા ની ગણતરી ની કલાકો માં રાજુલા ના કાબેલ પોલિસ અધિકારી એ કરી આરોપી ની ધરપકડ

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..