Back

સુરત :શિવસેના ઉન પ્રમુખ જાફર દેશમુખ જન્મ દિવસ નિમિત્તે ફ્રી આઇ કેમ્પ અને ફ્રિ ડાયાબિટીસ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું

સુરતઃ ઉન ગામના શિવસેના પ્રમુખ  શ્રી જાફર દેશમુખના જન્મ દિવસ તારીખ ૨૦/૦૧/૨૦૨૦ સોમવાર ના રોજ મફત આંખોની તપાસ અને મફતમાં ડાયાબિટીસ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેનો સમય બપોરે ૩થિ૬વાગ્યા સુધીનો છે.આ કેમ્પ દાતાર ટી સેન્ટર ની ઉપર ઉન મા રાખેલ છે તો આજુબાજુની તમામ જનતાએ લાભ લેવા વિનંતી